Devjit Saikia નવાં BCCI સેક્રેટરી
New Delhi,તા.13 રવિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વિશેષ સામાન્ય સભામાં દેવજીત સૈકિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવાં સચિવ તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. તેઓ જય શાહનું સ્થાન લેશે. જ્યારે પ્રભતેજસિંહ ભાટિયા ખજાનચી તરીકે ચૂંટાયા છે. જય શાહ અને આશિષ શેલાર દ્વારા ખાલી પડેલી જગ્યાઓ માટે સૈકિયા અને પ્રભતેજ એકમાત્ર ઉમેદવારો હતાં અને બંને પોતપોતાનાં હોદ્દા પર […]