Amit Shah ના નિવાસે એકનાથ શિંદે-અજીત પવાર – દેવેન્દ્ર ફડનવીસ પહોંચ્યા
New Delhi,તા.28 મહારાષ્ટ્રમાં ભાજપ નેતૃત્વના મોરચા મહાયુતીના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રીના મુદે સર્જાયેલી સ્થિતિનો જવાબ આજે સાંજ સુધીમાં મળી જાય તેવા સંકેત છે. છેલ્લા પાંચ દિવસના મુંબઈમાં રાજકીય દ્રશ્યો બાદ આજે હવે મહાયુતીના ત્રણેય અગ્રણીઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તથા બીજા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર દિલ્હી પહોંચ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને […]