Delhi માં હળવો વરસાદ, Rajasthan માં ભારે વરસાદ, યુપી-ઉત્તરાખંડ અને Himachal Pradesh માં તબાહી

New Delhi,તા.૧૮ ચોમાસુ તેની વિદાયના સમયે પાયમાલ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે તબાહીની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ દિલ્હી એનસીઆરમાં છેલ્લા બે દિવસથી ચાલુ રહેલો હળવો વરસાદ બુધવારે પણ ચાલુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આ સંદર્ભમાં […]