Uttar Pradesh માં ભાજપનો આંતરિક વિવાદ શાંત પડ્યો! ઘણાં દિવસો બાદ સાથે દેખાયા બે દિગ્ગજ
Uttar Pradesh,તા.29 ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચોમાસા સત્રની કાર્યવાહી ચાલી રહી છે ગૃહમાં અખિલેશ યાદવના બદલે માતા પ્રસાદ પાંડે નજર આવશે. આ સત્રમાં જોરદાર હોબાળો મચે તેવા સંકેત નજર આવી રહ્યા છે. વિપક્ષ અનેક મુદ્દા પર સરકારને ઘેરી શકે છે. આ વચ્ચે હવે ઉત્તર પ્રદેશમાં ભાજપનો આંતરિક વિવાદ ઉકેલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ […]