Surat માં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
Suratતા.૨૦ સુરતમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉંચક્યું લાગે છે, પ્રાથમિક અહેવાલો મુજબ પાંડેસરામાં એક ૪ વર્ષના છોકરાનું તાવથી મૃત્યુ થયું છે. તે ૧૦ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો પરંતુ તેની તબિયત ત્યારે વધુ ખરાબ થઈ ગઈ. જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, તેને સ્મીમર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં થોડી સારવાર બાદ બાળકનું મોત […]