Somnathમાં ડિમોલીશન ‘કાયદા મુજબ જ થયુ હતું’ : સુપ્રિમમાં સરકારનો જવાબ
New Delhi,તા.17તાજેતરમાં ગુજરાતમાં ગીર સોમનાથમાં સોમનાથ મંદિર પાસે વહીવટી તંત્રે મોટા બુલડોઝર એકશન લીધા હતા.આ દરમ્યાન વહીવટી તંત્રે મંદિર પાસે દરગાહ અને અનેક ધાર્મિક બાંધકામોને પણ તોડી પાડયા હતા. વહીવટી તંત્રે આ ડિમોલીશન અભિયાન માટે 58 જેટલા બુલડોઝર લગાવ્યા હતા. વિસ્તારમાં આટલા પ્રમાણમાં બુલડોઝર એકશન કેમ લેવામાં આવ્યા તેવો પ્રશ્ન સુપ્રિમ કોર્ટે પૂછતા ગુજરાત સરકારે […]