Manu Bhakar ની કિસ્મત ચમકી, જાહેરાતો માટે ડિમાન્ડ વધી
Paris,તા.03 તાજેતરમાં ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિક્સમાં એક ભારતીય ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો છે. તે છે હરિયાણાની દીકરી 22 વર્ષીય મનુ ભાકર કે જેને બે મેડલ જીત્યા છે. 10 મીટર એર પિસ્તોલ વિમેન્સ સિંગલ્સમાં તથા 10 મીટર એર પિસ્તોલ મિક્સ ઇવેન્ટમાં સરોબજીત સિંહ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક્સમાં કુલ 117 ભારતીય ખેલાડીઓ ભાગ લે છે તેમાંથી […]