Kejriwal આતિશીને જ દિલ્હીના મુખ્યમંત્રી કેમ બનાવ્યાં? સાત મુખ્ય કારણ

New Delhi,તા.17 આખરે દિલ્હીવાસીઓને નવા મુખ્યમંત્રી મળી ગયા. અરવિંદ કેજરીવાલ પછી દિલ્હીના નવા સી.એમ. કોણ, એ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. જેલમાંથી મુક્ત થયેલા કેજરીવાલે પોતાના અનુગામી તરીકે આતિશી માર્લેનાને પસંદ કર્યા છે. મંગળવારે (17મી સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટી (AAP)ના વિધાયક દળોની બેઠકમાં કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે બાબતે બધાએ સર્વાનુમતે સંમતિ આપી […]