Yogi ની અપીલ બાદ પણ કાવડિયા બેકાબૂ, પોલીસની વાહનમાં જ કરી તોડફોડ

Uttar-pradesh,તા.29 મધુબન બાપુધામ વિસ્તારમાં દિલ્હી-મેરઠ માર્ગ પર ટક્કર મારવાનો આરોપ લગાવતા કાવડિયાઓએ પોલીસનો લોગો અને ફ્લેસર લાઈટ લાગેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી. રોષે ભરાયેલા કાવડિયાઓએ ડ્રાઈવરને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો અને કારને રસ્તા પર જ પલટાવી નાખી હતી. માહિતી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને કાવડિયાઓને શાંત કરાવ્યા […]