‘મને જેલમાંથી બહાર કાઢો..’, કેજરીવાલ જામીન મેળવવા પહોંચ્યાSupreme Court, CJIએ કહ્યું – ઈમેલ કરો
Delhi,તા,12 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂ કૌભાંડને લઈને જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે તેમની CBI ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમના વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી છે. જેમાં ચીફ જસ્ટિસે તેમને ઔપચારિક ઈમેલ મોકલવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં અરવિંદ કેજરીવાલને પહેલા જ વચગાળાના જામીન […]