Delhi માં પરિણામના 10 દિવસ બાદ પણ CM પર સસ્પેન્સ
શપથવિધિની તારીખ નક્કી, 7 નામ રેસમાં Delhi,તા.17 દિલ્હીમાં ભાજપ 20 ફેબ્રુઆરીથી સત્તાની કમાન સંભાળશે. મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તારીખ આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર, 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 વાગ્યે દિલ્હીમાં નવા મુખ્યમંત્રી માટે શપથ વિધિ યોજાશે. શપથ ગ્રહણનું આયોજન દિલ્હીના રામલીલા મેદાનમાં કરવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ માટે ત્રણ મંચ બનાવવામાં આવશે. મંચ પર લગભગ […]