Delhi Assembly Elections માં 58%થી વધુનું મતદાન થયું
New Delhi,તા.05 દેશની રાજધાની દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર બુધવારે મતદાન યોજાયું હતું જેમાં 58 ટકાથી વધુનું મતદાન થયું હતું. દિલ્હીમાં 70 વિધાનસભા મતવિસ્તારોમાં, ઉત્તર-પૂર્વ દિલ્હીના મુસ્તફાબાદમાં સૌથી વધુ 66.8 ટકા મતદાન થયું, ત્યારબાદ સીલમપુરમાં 66.41 ટકા, ગોકલપુરમાં 65 ટકા, બાબરપુરમાં 63.6 ટકા મતદાન થયું. અને કરાવલ નગર 62 ટકા. દરમિયાન, ચાંદની ચોક (52.7 ટકા) […]