‘Congress દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે’
New Delhi, તા.૧૭ દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનના ઈન્ડિયા બ્લોકમાંથી અલગ થવાનો ગણગણાટ તેજ બન્યો છે. આ ક્રમમાં, મંગળવારે દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડશે, કારણ કે સાથે તેનું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે હતું.દિલ્હી કોંગ્રેસના વડા દેવેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે […]