Delhi Assembly આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભાની અંદર હોબાળો મચાવ્યો
New Delhi,તા.૩ આજે દિલ્હી વિધાનસભા સત્રનો છેલ્લો દિવસે ગૃહમાં ખૂબ હોબાળો થયો હતો. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ હંગામો મચાવવા બદલ આપ ધારાસભ્ય અનિલ ઝાને ગૃહમાંથી હાંકી કાઢ્યા હતાં. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ માર્શલોને અનિલ ઝાને ગૃહમાંથી બહાર કાઢવા કહ્યું. આ પછી આપ ધારાસભ્યોએ ’જય ભીમ’ના નારા લગાવવાનું શરૂ કર્યું. આના પર વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે […]