પીઓકે વિના જમ્મુ-કાશ્મીર અધૂરું છે,Defence Minister

પાકિસ્તાન આતંકવાદને પ્રાયોજિત કરીને ભારતને અસ્થિર કરવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે,રાજનાથ સિંહ Akhnoor,તા.૧૫ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પીઓકે અને પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું છે. ૯મા સશસ્ત્ર દળોના વેટરન્સ ડે કાર્યક્રમમાં બોલતા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પીઓકે વિના અધૂરું છે. પાકિસ્તાન માટે પીઓકે એક વિદેશી પ્રદેશથી વધુ કંઈ નથી. […]