Deepika Padukone and Ranveer Singh દીકરીને કરોડોની ગિફ્ટ આપી!
Mumbai,તા.૨૩ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં હાસ્ય ગુંજી ઉઠ્યું. દંપતીએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. દીપિકા-રણવીર એક દીકરીના માતા-પિતા બની ગયા છે અને આ તેમની લિટલ એન્જલની પહેલી દિવાળી હશે. અત્યાર સુધી દીપિકા-રણવીર પોતાની દીકરીને બધાની નજરથી દૂર રાખતા હતા. જોકે, આ કપલની દીકરીની પહેલી ઝલક માટે ચાહકો આતુર શ્વાસ […]