હું મોસ્ટ પેઇડ એક્ટ્રેસ છું, તેવું કહેવું ના પડે તેવા દિવસો આવશે :Deepika

આ ઇવેન્ટ માટે દીપિકા પાદૂકોણે સબ્યસાચી દ્વારા ડિઝાઇન થયેલું ગોલ્ડન કલરનું શિમરી ઓન્સોમ્બલ પહેર્યું હતું Mumbai, તા.૧૨ તાજેતરમાં દીપિકા પાદુકોણને અબુ ધાબી ખાતે યોજાયેલ ફોર્બ્સ ૩૦/૫૦ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું હતું. જ્યાં દીપિકાએ સ્ત્રી સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જેવા વિષય પર વાત કરવા આ વૈશ્વિક મંચનો ઉપયોગ કર્યો હતો.શુક્રવારે યોજાયેલી ચર્ચામાં દીપિકાએ સફલતા […]

સૌથી મોઘી અભિનેત્રી Deepika, ફિલ્મ દીઠ લે છે ૩૦ કરોડ

ગયા વર્ષે ૨૦૨૪માં દીપિકા રિતિક રોશન સાથે ફાઇટરમાં, પ્રભાસ સાથે કલ્કી અને અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી હતી Mumbai, તા.૧૯ બોલિવૂડથી લઈને સાઉથ સુધી ભારતીય સિનેમામાં અભિનેત્રીઓની સુંદરતા હવે માત્ર ગીતો સુધી મર્યાદિત નથી રહી. ઘણી રીતે તે હવે ફિલ્મના મુખ્ય અભિનેતા કરતાં વધુ પાવરફુલ પાત્ર ભજવે છે. પરંતુ જ્યારે ફીની વાત આવે […]

Ananya Pandey ને પરિવર્તન લાવવા માટેની પ્રેરણા દીપિકા પાસેથી મળી

અનન્યાએ કહ્યું કે દીપિકા સાથે કામ કરીને તે પોતાની પસંદગી બાબતે વધુ ચોક્કસ રહેવા માટે સશક્ત બની છે Mumbai, તા.૨૦ અનન્યા પાંડેએ તેની ‘ગહેરાઇયાં’ની કો-સ્ટાર દીપિકા પાદૂકોણને એક પ્રેરણાદાઈ વ્યક્તિ ગણાવી છે, જે નમ્રતાપૂર્વક સેટના દરેક વ્યક્તિના હક માટે આગળ આવે છે. તાજેતરમાં અનન્યા એક રાઉન્ડ ટેબલ ચર્ચામાં હાજર રહી હતી. જેમાં તેણે આ વાતો […]

Deepika-Ranveerની દીકરી દુઆ ૩ મહિનાની થઈ, દાદી અંજુ ભવનાનીએ વાળ દાન કર્યા

Mumbai,તા.૧૧ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ વર્ષે સપ્ટેમ્બરમાં પેરેન્ટ્‌સ ક્લબ ઑફ બી-ટાઉનમાં જોડાયા હતા. આ દંપતીએ ૮ સપ્ટેમ્બરના રોજ આ દુનિયામાં એક સુંદર પુત્રીનું સ્વાગત કર્યું, જેનું નામ બંનેએ દુઆ રાખ્યું છે. દુઆ હવે ત્રણ મહિનાની છે. આ અવસર પર રણવીર સિંહની માતા અને દીપિકા પાદુકોણની સાસુ અંજુ ભવનાનીએ કંઈક એવું કર્યું, જેના કારણે […]

દીકરીને નૅની પાસે રાખીને શૂટિંગ પર જવા માટે તૈયાર નથી Deepika

Mumbai,તા.૧૧ દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ હતી એ અરસામાં જ ’કલ્કિ ૨૮૯૮ છડ્ઢ’ રિલીઝ થઈ હતી અને હિટ થઈ હતી. દીપિકાએ ગર્ભાવસ્થામાં જ આ ફિલ્મના પ્રમોશનમાં ભાગ લીધો હતો. પ્રભાસ અને અમિતાભ બચ્ચનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મનો બીજો ભાગ બનશે એ પણ પહેલેથી જ નક્કી હતું, પણ મમ્મી બન્યા પછી દીપિકા પાસે હવે આ ફિલ્મ માટે […]

Deepika Padukone ઘાયલ થયા પછી પણ કામ કરતી જોવા મળી

Mumbai,તા.૮ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના અદ્ભુત કપલ્સમાંથી એક છે. હાલમાં જ દીપિકાએ પુત્રીને જન્મ આપ્યો છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. દીપિકા પાદુકોણે જણાવ્યું કે જ્યારે દીપિકાને ઈજા થઈ તો રણવીર સિંહે તેને ઠપકો આપ્યો.કોવિડ ૧૯ રોગચાળા દરમિયાન જ્યારે ભારત સંપૂર્ણ રીતે લોકડાઉન હતું, ત્યારે રણવીર સિંહ […]

Deepika Padukone and Ranveer Singh દીકરીને કરોડોની ગિફ્ટ આપી!

Mumbai,તા.૨૩ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં હાસ્ય ગુંજી ઉઠ્‌યું. દંપતીએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. દીપિકા-રણવીર એક દીકરીના માતા-પિતા બની ગયા છે અને આ તેમની લિટલ એન્જલની પહેલી દિવાળી હશે. અત્યાર સુધી દીપિકા-રણવીર પોતાની દીકરીને બધાની નજરથી દૂર રાખતા હતા. જોકે, આ કપલની દીકરીની પહેલી ઝલક માટે ચાહકો આતુર શ્વાસ […]

Deepika #1: શાહરૂખને પણ કમાણીમાં પાછળ રાખી દીધો

Mumbai, તા.૧૮ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ તેજ ગતિએ ચાલી રહી છે અને હવે રિલીઝના ચોથા અઠવાડિયાના અંતે આ ફિલ્મ ‘જવાન’નો રેકોર્ડ તોડવા જઈ રહી છે. ત્રીજા સોમવારે કલ્કિએ ભારતમાં અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી છે. પ્રભાસ અને દીપિકાની આ ફિલ્મે ભારતમાં ૫૮૪.૪૫ કરોડ જેટલી કમાણી કરી લીધી છે, જેમાં સોમવારે સૌથી ઓછી ૪.૩ કરોડની આવક […]

Deepika Padukone કૉપી કર્યો ઓરીનો સિગ્નેચર પોઝ

બોલિવૂડ સેલેબ્સનો ફેવરિટ ‘ઓરી’ જ્યાં જાય ત્યાં પોતાના સિગ્નેચર પોઝ આપવાનું ભૂલતા નથી Mumbai, તા.૧૬ દીપિકા પાદુકોણે કોપી કરેલ ઓરી સિગ્નેચર પોઝઃ બોલિવૂડ સેલેબ્સનો ફેવરિટ ‘ઓરી’ જ્યાં જાય ત્યાં પોતાના સિગ્નેચર પોઝ આપવાનું ભૂલતા નથી. પછી તે અંબાણી પરિવારનો કોઈ પ્રસંગ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ. ઓરીના આ પોઝની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા […]