Deepika Kumari તીરંદાજીની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી

Paris, તા.૩ ફ્રા્‌ન્સની રાજધાની પેરિસમાં રમાઈ રહેલી પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલું છે. શનિવારે રમતના આઠમા દિવસે ભારતની દીપિકા કુમારી છવાયેલી રહી હતી. દીપિકા કુમારીએ ઓલિમ્પિકની તીરંદાજી સ્પર્ધામાં તિરંગો લહેરાવ્યો હતો અને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. મનુ ભાકરે ત્રીજો મેડલ લેવામાંથી ચૂકી હતી. આઠમા દિવસની રમતમાં મનુએ એર પિસ્તોલ સ્પર્ધામાં ચોથા નંબરે આવી […]