Deepfake technology સમાજમાં એક ગંભીર ખતરો બનવા જઈ રહી છે ,દિલ્હી હાઈકોર્ટ

New Delhi,તા.૨૯ દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ડીપફેક ટેક્નોલોજી સમાજમાં એક ગંભીર ખતરો બનવા જઈ રહી છે અને સરકારે તેના વિશે વિચારવાનું શરૂ કરવું જોઈએ. આ સાથે કોર્ટે કહ્યું કે માત્ર ટેક્નોલોજી જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કાબુ મેળવી શકે છે. હાઈકોર્ટ દેશમાં ડીપફેક ટેક્નોલોજીના સંભવિત દુરુપયોગ અને તેના બિન-નિયમન સામેની બે અરજીઓની સુનાવણી કરી રહી હતી. […]