Goaમાં ખ્રિસ્તીઓની વસ્તી નોંધપાત્ર રીતે ઘટી છે,વસ્તી ૩૬ થી ઘટીને ૨૫ ટકા થઈ
Panaji,તા.૯ ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ગોવામાં ખ્રિસ્તી વસ્તી ઘટી છે જ્યારે મુસ્લિમ વસ્તી વધી છે. એક ચર્ચમાં એક કાર્યક્રમને સંબોધતા ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લાઈએ કહ્યું કે ગોવામાં ખ્રિસ્તી વસ્તી અગાઉ ૩૬ ટકાથી ઘટીને ૨૫ ટકા થઈ ગઈ છે. ગોવાના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લઈએ કહ્યું છે કે […]