Liquor Permit મેળવનારાઓની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો
Gandhinagar,તા.૨૦ ગુજરાતમાં દાબંધી છે પરંતુ હેલ્થ પરમિટના આધારે છેલ્લા ચાર વર્ષમાં દારૂ પીનારાની સંખ્યામાં વધારો થયો છે છેલ્લા ચાર વર્ષમાં ૧૨,૯૪૨ લોકોએ હેલ્થ પરમિટ મેળવી છે વર્ષ ૨૦૨૧ -૨૨ ની સરખામણીએ છેલ્લા બે વર્ષમાં પરમીટ ધારકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.હેલ્થ પરમિટ લેવાની ઝંઝટ કરતા બારોબાર દા મળી જતો હોય કે પછી ખરેખર દા પીવાવાળાની સંખ્યામાં […]