રશિયા પર યુક્રેનનો ભીષણ હુમલો, ૨૭ કોમ્બેટ ડ્રોન તોડી પાડ્યા; Putin declared a state of emergency
યુક્રેનના બેફામ હુમલાનો જવાબ આપવા કુર્સ્ક ક્ષેત્રમાં વધારાના દળો મોકલવામાં આવી રહ્યા છે Moscow,તા.૧૦ રશિયા-યુક્રેન યુદ્ધ નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. લગભગ ૧૦૦૦ યુક્રેનિયન સૈનિકો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં પ્રવેશ્યા છે. આ સિવાય યુક્રેનની સેનાએ રશિયા દ્વારા લોન્ચ કરાયેલા તમામ ૨૭ કોમ્બેટ ડ્રોનને તોડી પાડ્યા છે. યુક્રેનિયન એરફોર્સે શુક્રવારે આ જાણકારી આપી. […]