ભણતરના નામે તંત્રને ઉઠા ભણાવતા શિક્ષકો પર તવાઇ, Banaskantha નો વધુ એક શિક્ષક NOC વિના વિદેશ વયો ગયો

Banaskantha,તા,12 બનાસકાંઠાના દાંતાના પાન્છા પ્રાથમિક શાળા એક શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી હોવાછતાં પગાર લેતી હોવાનો પર્દાફાશ થતાં હવે એક પછી એક આવા ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ઉઘાડી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગમાં પોલમપોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભાભરના તાલુકાના સુથાર નેસડી. સેન્ટર શાળામાં ફરજ બજાવતા આવા એક જ શિક્ષક એનઓસી […]