Gujarat માં પવનની દિશા ફરી,ડાંગના વાતાવરણમાં આવ્યો પલટો,ભરશિયાળે વરસાદ ખાબક્યો

Ahmedabad,તા.૧૭ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે અનેક જીલ્લાઓનાં તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. તેમજ નલિયા બાદ હવે અમરેલી ૮.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર છે. તેમજ હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં ફેરફાર થશે. હાલમાં ગુજરાત ઉપર […]

Dangna Waghai માં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર

Gujarat,તા.02 ગુજરાતમાં ફરી એકવાર વરસાદ શરુ થયો છે. આજે (બીજી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતાં થયા હતા. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઇંચ, ડાંગ-આહવામાં 3.14 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ, […]