Gujarat ના 48 જળાશયો ઓવરફ્લો થતાં ઍલર્ટ, સરદાર સરોવરમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ
Gandhinagar,તા.03 ગુજરાતના વિવિધ જિલ્લામાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે 48 જળાશયો ઓવરફ્લો થયા છે. જ્યારે 9 જળાશયો 90થી 100 ટકા ભરાતાં હાઇ ઍલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત 31 ડેમ 70થી 100 ટકા ભરાતાં ઍલર્ટ અપાયું છે. બીજી તરફ સરદાર સરોવર સહિત 28 ડેમ 50થી 70 ટકા ભરાતાં વોર્નિંગ […]