થિયેટરો બાદ હવે ઓટીટી પર રાજ કરશે ફિલ્મ ’Daku Maharaj

Mumbai,તા.30સાઉથ સિનેમાનાં દિગ્ગજ કલાકાર નંદમુરી બાલકૃષ્ણની ફિલ્મ ડાકુ મહારાજ આ દિવસોમાં થિયેટરોમાં પ્રેક્ષકોનું મનોરંજન કરી રહી છે. તેલુગુ ભાષામાં રીલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ડાકુ મહારાજનું તાજેતરમાં હિન્દી સંસ્કરણમાં થિયેટરોમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા અને સ્ટાર કાસ્ટની અભિનયની ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે.  […]