Diwali Gift: કેન્દ્રનાં કર્મચારીઓનાં D.A માં 3% નો વધારો

નવી દિલ્હી,તા.16 દિપાવલીનાં તહેવારો નજીક આવતા જ મોદી સરકારે કેન્દ્ર સરકારનાં લાખો કર્મચારીઓ તથા પેન્શનરોને ડીએ વધારો કરીને હેપ્પી દિપાવલી કર્યુ છે. આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 3 % નો વધારો કરવામાં આવ્યો હતો જેથી હવે ડીએ વધીને 53% થયુ છે અને તે જુલાઈ 2024 થી અમલી બનશે જેથી હવે દિવાળીનાં પગાર […]