Online Shopping માં 45 ટકા લોકો કૌભાંડનો શિકાર બન્યા,cyber security company નો ધડાકો

New Delhi, તા.21સાયબર સિક્યોરિટી ફર્મ મેકએફી દ્વારા તાજેતરમાં કરાયેલા એક સર્વે મુજબ, દિવાળી સિઝનમાં 45 ટકા ભારતીયોને શોપિંગ સ્કેમ્સ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલ આવે છે અને આ સમય દરમિયાન ઘણા યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. મેકએફી દ્વારા પહેલી ઑક્ટોબરથી 28 ઑક્ટોબર સુધી સરવે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણાં […]