cyber fraud ના નાણાની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા ‘mules’ શોધવા AIની મદદ લેવાશે
New Delhi,તા.30 બેન્કો સહિત નાણાકીય સંસ્થાઓમાં અને ખાતેદારો સાથે વધતા જતા સાયબર ફ્રોડને ડામવા હવે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ભારતીય બેન્કોની મદદે આવશે. બેન્કોમાં સાયબર ફ્રોડ કે પછી ડીજીટલ એરેસ્ટ કે તે પ્રકારે લોકોના બેન્ક ખાતાઓથી નાણા મેળવી લેવા અને તે પછી ફ્રોડ આચરનાર સુધી પહોચે તે માટે વચ્ચે ‘મ્યુલ’- એટલે કે ડમી-એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. […]