એક દિ’માં ત્રણ વખત ’X’ ડાઉન થયું : યુક્રેનથી સાઇબર હુમલાના આરોપ
Washington, તા.11 સૌથી ધનવાન વ્યક્તિ એલોન મસ્કનું માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ’X’ ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું હતું. સોમવારે ત્રણ વખત ’X’ ઠપ થયું હતું. જેના કારણે યુઝર્સ લોગ ઈન કરી શકતા નહોતા. ઘણાં યૂઝર્સ ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પર ફરિયાદો નોંધાવી છે. એલોન મસ્કે દાવો કર્યો હતો કે, ‘સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ પર સાયબર હુમલો યુક્રેન ક્ષેત્રમાંથી થયો […]