Internet Archive પર ભયાનક સાઈબર એટેક, હેકર્સે 31 મિલિયન યુઝર્સના પાસવર્ડ ચોર્યા
New Delhi,તા.11 એક પેલેસ્ટાઇન સમર્થક હેક્ટિવ્સિટે ઈન્ટરનેટ આર્કાઈવ પર મોટા સાઇબર એટેકની જવાબદારી લીધી છે, જેમાં 31 મિલિયન યુઝર્સના પર્સનલ ડેટાને જાહેર કરવામાં આવ્યા છે. આ એટેકમાં ઈમેલ એડ્રેસ, સ્ક્રીન નામ અને એન્ક્રિપ્ટેડ પાસવર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા હતાં, જેના કારણે સાઇબર સુરક્ષા નિષ્ણાંતોએ યુઝર્સને તુરંત પોતાનો પાસવર્ડ બદલવાનો આગ્રહ કર્યો છે. આ ખુલાસાએ ડેટા […]