Cuttack માં ગરમીથી પરેશાન પ્રેક્ષકોને રાહત અપાવવા અદ્દભુત ‘જુગાડ’ લગાવાયો
Cuttackતા.10ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલા બીજા એક દિવસીય મેચમાં ગરમીથી શેકાતા પ્રેક્ષકોને રાહત અપાવવા માટે સ્ટાફે જબરો જુગાડ લગાવ્યો હતો. પંખા પર પાણીના ફુવારાનો છંટકાવ કરીને ગરમીમાં રાહત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વ ક્રિકેટર આર.અશ્વિનને આ જુગાડ ગમ્યો હોય તેમ સોશ્યલ મિડીયા પર તેની ખાસ સ્ટોરી શેર કરી હતી. ઓડિશાના કટક શહેરમાં ખૂબ ગરમી છે. ઉત્તર ભારતમાં […]