ઔરંગઝેબની કબર મુદ્દે Nagpur માં હિંસા : કર્ફયુ લદાયો
Maharashtra, મહારાષ્ટ્રમાં મોગલ શાસક ઔરંગઝેબની કબર અંગે સર્જાયેલા વિવાદે હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધુ છે અને ગઈકાલે રાજયના એક પાટનગર તથા આરએસએસના વડામથક સહિતના મહત્વના નકશા પર રહેલા નાગપુરમાં આ કબર મુદે હિંસા ફેલાયા બાદ આગજની-તોડફોડ તથા પત્થરમારા સહિતની ઘટનાઓ બની હતી અને નાગપુરના લગભગ 20 પોલીસ થાણા ક્ષેત્રોમાં કર્ફયુનો અમલ લાદી દેવાયો છે. […]