જો કોહલીનો ઓસ્ટ્રેલિયાનો આ છેલ્લો પ્રવાસ હશે તો મને દુ:ખ થશે: Cummins
Sydney,તા.06 સિડની ટેસ્ટ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પેટ કમિન્સને વિરાટ કોહલી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેની સામે રમવું હંમેશાં શાનદાર છે કારણ કે તે રમતમાં એક અલગ પ્રકારનો રોમાંચ લાવે છે. જેનો દરેકને આનંદ આવે છે અને તેની વ્યૂહરચના પણ કંઈક આ જ છે. તે આક્રમક ખેલાડી છે. તેમણે કહ્યું કે […]