Australia:કમિન્સ,હેઝલવુડ ઈજાગ્રસ્ત,સ્ટોઇનિસનો અચાનક સંન્યાસ

Melbourne,તા.07 ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં પસંદ કરાયેલાં ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે, ગુરુવારે વનડેમાંથી નિવૃત્તિ લઈને દરેકને આશ્ચર્યચકિત કરી દીધાં છે. આ 35 વર્ષીય ખેલાડી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. સ્ટોઇનિસે 71 વનડેમાં 26.69 ની સરેરાશથી 1495 રન બનાવ્યાં છે, અને તેમણે 43.12 ની સરેરાશ અને 5.99 ની ઈકોનોમીથી 48 વિકેટો પણ ઝડપી હતી.  […]