પૂર્વ Cuba માં 6.8ની તીવ્રતાનો શક્તિશાળી Earthquake આવ્યો
Cuba :તા,11 પૂર્વ ક્યુબામાં 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના લીધે ટાપુના બીજા સૌથી મોટા શહેર સેન્ટિયાગો ડી ક્યુબા અને આસપાસના વિસ્તારોની ઇમારતો હચમચી ગઈ હતી. જોકે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. આ અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ આ ભૂકંપ અંગે જ્યારે સ્થાનિકો જોડે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું […]