Vadodara: વિધવા માતાનો પ્રેમી બન્યો હેવાન, સગીરા પર અનેકવાર આચર્યું દુષ્કર્મ

Vadodara,તા.17 વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરા કન્યા પર કન્યાની વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા અજાણ્યા વ્યક્તિએ એકલતાનો લાભ લઈ બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે હવસખોરની ધરપકડ કરી છે. પીડિતાએ ફાંસીની સજાની માગ કરી છે.ડભોઇમાં શ્રમજીવી પરિવારની સગીરા કન્યાના પિતાનું 11 વર્ષ પૂર્વે અવસાન થયું […]

હે રામ! ગાંધી જયંતિએ ગાંધી છાપ નોટો લેતાં CGSTના ઇન્સ્પેક્ટર રંગે હાથ ઝડપાયા

Ahmedabad,તા,03 અમદાવાદ એસીબીના સ્ટાફે ગાંધી જંયતિના દિવસે જ સેન્ટ્રલ જીએસટીના ઇન્સ્પેક્ટરને રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. આ કેસના ફરિયાદી હાઉસ કિંપીંગની એજન્સી ધરાવે છે અને તેમણે સર્વિસ ટેક્સ ભર્યો ન હોવાથી એજન્સીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. જે અનફ્રીઝ કરવાના બદલામાં સેન્ટ્રલ જીએસટીના ઇન્સ્પેક્ટરે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. […]

Kalol માં ખેલાયો ખૂની ખેલ: દીકરીના મોતની શંકા રાખી સસરાએ જમાઇનું ઢીમ ઢાળ્યુ

Kalol,તા,03   કલોલમાં રહેતા બિલ્ડર રૂપાજી હીરાજી પ્રજાપતિએ તેના ફાર્મ હાઉસમાં તેના જમાઈ અને ભાઈને બોલાવ્યા હતા અને બંનેને દગાથી ઢોર માર મારવામાં આવ્યો હતો. દીકરીના મોત અંગે શંકા રાખીને બંને ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જમાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને તેના ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સારવાર માટે અમદાવાદની […]

Vadodara ની પરિણીતા પર દુસ્કર્મ ગુજારનાર ભાજપના કાર્યકરને પોલીસે દબોચી લીધો

Vadodara,તા.01 નંદેસરી વિસ્તારની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર ભાજપના કાર્યકરને પોલીસે મધરાતે પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. વડોદરા નજીક અનગઢ ગામે રહેતા અને વડોદરા જિલ્લાના ધારાસભ્યો તેમજ સંસદ સભ્ય સહિતના આગેવાનો સાથે ફોટા પાડી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા આકાશ ગોહિલ નામના ભાજપના કાર્યકર સહાય નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતી પરિણીતાએ ઘરમાં ઘૂસી બળાત્કાર ગુજાર્યો […]

Uttar Pradesh ની કાળજું કંપાવતી ઘટના, સ્કૂલની પ્રગતિ માટે ધો. 2ના વિદ્યાર્થીની ક્રૂરતાપૂર્વક હત્યા

Uttar Pradesh,તા.27 ઉત્તર પ્રદેશના હાથરસમાં ગત અઠવાડિયે એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીની હત્યાથી ચકચારી મચી ગઈ હતી. બાળકના પરિવારજનો જ્યારે શાળાએ પહોંચ્યા તો સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીનો મૃતદેહ પોતાની ગાડીમાં લઈને ભાગી ગયાં. ત્યારથી જ પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. પોલીસે સ્કૂલ સંચાલક સહિત પાંચ આરોપીઓની સામે ગુનો નોંધ્યો છે. પોલીસની પૂછપરછમાં એક […]

BJP વાળા અહીં આવશો તો ટાંટિયા તોડી નાંખીશ તેમ કહી મહિલા MLA માટે અભદ્ર ઇશારા કરનારની ધરપકડ

Vadodara,તા.04 હરણી વિસ્તારમાં પૂરની કપરી સ્થિતિ દરમિયાન ભાજપના આગેવાનો વિરૃધ્ધ જાહેરમાં ઉચ્ચારણો કરી મહિલા ધારાસભ્ય સામે અભદ્ર ઇશારા કરનાર વેપારી સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ધરપકડ કરી છે. હરણીની મોટનાથ રેસિડેન્સી નજીક સિલ્વર ઓક રેસિડેન્સી તેમજ તેની આસપાસના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં લોકોને ત્રણ દિવસ સુધી લાઇટ,પાણી તેમજ આવશ્યક ચીજવસ્તુઓ વગર ટળવળવું પડયું હતું. […]

Saurashtra માં કાયદો અને વ્યવસ્થા કથળી પાંચ લોથ ઢળી

રાજકોટ શહેર-જિલ્લામાં બે, ભાવનગર , અમરેલી અને ખંભાળિયા  હત્યાથી ખળભળાટ RAJKOT,તા.૧૨  સૌરાષ્ટ્રમાં પાંચ લોથ ઢળતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. રાજકોટ શહેરમાં જૂની અદાવતમાં રવિવારે રાત્રે સશસ્ત્ર ધીંગાણું ખેલાયા બાદ સારવાર દરમિયાન એક પ્રૌઢનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. જયારે રાજકોટની ભાગોળે શાપરમાં પતિએ જ પત્નીને પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી […]

Crime Capital : દેશની રાજધાનીમાં દરરોજ 5 દુષ્કર્મની ઘટના, છેલ્લા એક મહિનાના આંકડા

New Delhi,તા,12 દેશની રાજધાનીમાં દરરોજ દુષ્કર્મની લગભગ પાંચ ઘટનાઓ બને છે. દરરોજ 115 વાહન ચોરી થાય છે. આ સિવાય લૂંટની દરરોજ લગભગ ચાર ઘટનાઓ ઘટે છે. ગુનાનો આ ડેટા એક જુલાઈથી લાગુ કરવામાં આવેલા નવા કાયદા બાદ પહેલા મહિનાનો એટલે કે જુલાઈનો છે. હવે કોઈ પણ પ્રકારની ઘટના હોય ખાસ કરીને લૂંટની ઘટનાઓ કરનાર વિરુદ્ધ […]

Vadodara માં લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલકની ધરપકડઆરોપીઓની પાસામાં અટકાયત

Vadodara,તા.09  વડોદરામાં વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવનારા સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ દ્રારા પોલીસ કે આર્મી જેવા યુનિફોર્મમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ સામે તપાસ કરવામાં આવી રહી છે. જે દરમિયાન ચાર દિવસ પહેલા જ સોલ્જર સિક્યુરિટીના મનોજ યાદવ સામે ગુનો નોંધાયો હતો. ગઈકાલે એસઓજી પોલીસે સમા રોડ પર આવેલી જય અંબે […]

Vadodara: દારૂના ગુનામાં સામેલ ચાર અને ચોરીના ગુનામાં સામેલ બે આરોપીઓની પાસામાં અટકાયત

Vadodara,તા.09 વડોદરામાં ચોરી લૂંટ વાહન ચોરી તથા દારૂના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી છે. ચોરી અને લૂંટના ગુનામાં સામેલ આરોપી મેહુલભાઈ બુધાભાઈ બારીયા રહેવાસી ભરવાડ વાસ રેવડિયા મહાદેવ મંદિરની બાજુમાં મૂળ રહેવાસી પંચમહાલની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં સામેલ આરોપી […]