ધંધામાં સેટ કરવાનું કહીને ઇસનપુરની મહિલાના ભાઇના મિત્રએ ૩૫ લાખ પડાવ્યા
Ahmedabad.તા.06 ઇસનપુરની મહિલાને તમારા ભાઇને ગાડીની લે-વેચના ધંધામાં સેટ કરવાનું કહીને મહિલાના ભાઇના મિત્રએ મહિલાના પતિ પાસેથી બે વર્ષમાં રૃા.૫૧ લાખ લીધા હતા. જો કે યુવકને ધંધામાં સામેલ કર્યા ન હતો કે રૃપિયા પણ પરત આપ્યા ન હતા. જેથી પતિએ ઉઘરાણી કરતા આરોપીએ રૃા.૧૬ લાખ આપીને બાકીના રૃા.૩૫ લાખ પરત ન આપીને ઠગાઇ કરી હતી. […]