હાર્દિક-સૂર્યકુમાર વચ્ચે ‘ઓલ ઈઝ વેલ’! કેપ્ટન્સીની ડિબેટ વચ્ચે BCCI shared VIDEO
શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં નથી આવી. શુભમન ગિલને ODI અને T20નો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા જે T20 વર્લ્ડ કપમાં વાઈસ કેપ્ટન હતો તેને T20 ફોર્મેટમાં એક ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. Delhi, તા.24 પંડ્યાએ ODIમાં પોતાના વ્યક્તિગત કારણોસર હાજર ન રહી […]