India and Sri Lanka વચ્ચે પ્રથમ વનડે ટાઇ, અસલંકાએ બે વિકેટ ઝડપતાં ભારતે જીતેલી મેચ ગુમાવી
Colombo,તા.03 ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝના પહેલા મુકાબલામાં મેચ ટાઈ થઈ છે. શ્રીલંકાએ ભારત વિરૂદ્ધ પ્રથમ વનડે મેચમાં પહેલા બેટિંગ કરી 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 230 રન બનાવ્યા હતા. જે સામે ભારતીય ટીમ 47.5 ઓવરમાં 230 રન બનાવી ઓલ આઉટ થઇ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની […]