કૅપ્ટન માટે રિસ્પેક્ટ,રોહિતને આવતો જોઈ પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો Shreyas Iyer
New Delhi,તા.23 સોશિયલ મીડિયા પર એક ઇવેન્ટનો ખાસ વિડિયો વાયરલ થયો છે જેણે ભારતીય ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા હતા. આ વીડિયોમાં ભારતના બેટ્સમેન શ્રેયસ અય્યર રોહિત માટે આદર બતાવતો દેખાયો હતો. વીડિયોમાં શ્રેયસ ઐય્યર, જે પહેલાથી જ એક ખુરશી પર બેઠેલો દેખાય છે, તે રોહિત આવતાંની સાથે જ પોતાની ખુરશી પરથી ઊભા થઈ કૅપ્ટનને […]