1 ઓવરમાં 8 છગ્ગા, કુલ 77 રન.. દિગ્ગજ બોલરના નામે cricket history નો સૌથી શરમજનક રેકોર્ડ

New Delhi,તા.02 ક્રિકેટના ઈતિહાસમાં હવે તો રોજબરોજ નવા અનેક મોટા રેકોર્ડ ધરાશાયી થાય છે અને અનેક નફ્વા રેકોર્ડ બને છે. ક્રિકેટમાં કેટલાક એવા રેકોર્ડ પણ છે જેની આપણે ક્યારેય કલ્પના પણ ન કરી શકીએ પરંતુ સર્જાય પણ છે. આજે આ જ પ્રકારના એક ઐતિહાસિક રેકોર્ડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે જાણીને સૌને નવાઈ […]

બે નિયમોમાં મોટા ફેરબદલ કરવાની તૈયારીમાં BCCI

એક ઓવરમાં બે બાઉન્સર અને ઈમ્પેક્ટ પ્લેયરના નિયમમાં ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે New Delhi, તા.૩૧ આગામી આઈપીએલ ૨૦૨૫ની સીઝનને લઈને બીસીસીઆઈએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રીટેન્શન અંગેના નિયમો ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. હાલમાં બીસીસીઆઈ ડોમેસ્ટિક અને આઈપીએલ સીઝન માટેના બે મહત્વપૂર્ણ નિયમો પર વિચાર કરી રહ્યું છે. આઈપીએલ ૨૦૨૫ પહેલા આ […]

Australia સામેની મલ્ટિ-ફોર્મેટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત

રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને ટીમમાં સામેલ કરાયો સમિતને બંને ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તક મળી Mumbai,તા.૩૧ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે, BCCI એ શનિવાર ૩૧ ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયા સામેની મલ્ટિ-ફોર્મેટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. […]

ક્રિકેટમાં ‘ભગવાન’ પછી હું જ છું, Gill can never become Virat,કોહલીનો ફેક વીડિયો વાયરલ

New Delhi,તા.29 શુભમન ગિલ અને વિરાટ કોહલીની ક્રિકેટ જગતમાં ઘણી બધી વખત સરખામણી કરવામાં આવતી હોય છે. ગિલને ઘણીવાર આગામી વિરાટ કોહલી કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે માત્ર બંનેની બેટિંગની સ્ટાઈલ અને ક્લાસ જોરદાર છે અને આ બંને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સફળ બેટ્સમેનોમાં સામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી […]

54 રનમાં 4 વિકેટ પડી ગઈ, Captain Rinku Singh આવીને શરૂ કરી દીધી ફટકાબાજી, હારેલી બાજી જીતાડી

New Delhi,તા.29 રિંકુ સિંહ આજકાલ અન્ય કેટલાક ભારતીય ક્રિકેટર્સની જેમ ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યો છે અને પોતાનું કરતબ બતાવી રહ્યો છે. એક તરફ દિલ્હીમાં પ્રીમિયર લીગ ચાલી રહી છે તો બીજી તરફ બૂચી બાબુ ટુર્નામેન્ટ અને દુલિપ ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં દેશના ક્રિકેટરો રમી રહ્યા છે. રીન્કુ સિંહ હાલ  યુપી T20 લીગમાં મેરઠ મેવરિક્સ ટીમની કેપ્ટન્સી […]

Pakistan captain Shan Masood ડ્રેસિંગ રૂમમાં હેડ કોચ પર ગુસ્સે થયો

Rawalp,તા.૨૫ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે. ઘરઆંગણે મેચ રમાઈ રહી હોવા છતાં પાકિસ્તાની ટીમ ફાયદો ઉઠાવી શકી નથી અને હાલમાં તે મેચમાં પાછળ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે કેપ્ટન શાન મસૂદ ગુસ્સાથી ભડકી રહ્યો છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે […]

ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું કારણ Shikhar Dhawan સ્પષ્ટ કર્યું

પૂર્વ બેટ્‌સમેન શિખર ધવને કહ્યું કે તે હવે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને મેચો અને આરામથી દૂર રહેવા માંગે છે Mumbai,તા.24 ૩૮ વર્ષના ક્રિકેટર શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ૨૪ ઓગસ્ટે સવારે તેણે આ અંગેની જાહેરાત કરી દીધી હતી. હવે ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યા પછી ગબ્બરના નામથી જાણીતો બનેલો શિખર […]

ક્રિકેટ મેદાન બાદ હવે સુપર સ્ટાર Virat Kohli ફિલ્મોમાં જોવા મળશે?

Mumbai,તા.૨૩ ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી ઘણીવાર તેની રમત માટે ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ બોલિવૂડના પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ તેને એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ’ડેંકી’, ’જવાન’ અને ’દંગલ’ જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છાબરાએ વિરાટ કોહલીને ફિલ્મો અને અભિનયથી દૂર રહેવાની સલાહ આપી છે. એક અભિનેતા તરીકે વિરાટ કોહલીની સંભાવનાઓ વિશે […]

ધોની મામલે Dinesh Karthik હવે પોતાની ભૂલ સુધારી

વિકેટ-કીપર બેટ્‌સમેન દ્વારા ધોનીને ઓલ ટાઈમ પ્લેઈંગ ૧૧ માંથી બાકાત રાખતા ક્રિકેટ ચાહકો નારાજ થયા હતા Mumbai, તા.૨૩ ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્‌સમેન દિનેશ કાર્તિકે તાજેતરમાં તેની મનપસંદ ઓલ ટાઈમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનની પસંદગી જાહેર કરી હતી. જેમાં પાંચ વર્તમાન ક્રિકેટરોને ટીમમાં સામેલ કર્યા હતાં, પરંતુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ કર્યો ન હતો. અનુભવી વિકેટ-કીપર […]

Cheteshwar Pujara માટે વાપસીના દરવાજા બંધ

પૂજારાએ ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી New Delhi, તા.૨૩ સ્ટાર બેટ્‌સમેન ચેતેશ્વર પુજારા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. પૂજારાએ ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. પુજારા ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચમાં ૪૧ રન બનાવી શક્યો હતો. આ પછી પુજારાને ટેસ્ટ […]