All-rounder Ravindra Jadeja એ 300 ટેસ્ટ વિકેટ અને 3000 ટેસ્ટ રન કરનાર ખેલાડીઓની યાદીમાં સામેલ

Mumbai,તા.01 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે અનેક રેકોર્ડ બન્યા હતા. જેમાં એક રેકોર્ડ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બનાવીને ઈતિહાસ રચી દીધો હતો. તે હવે 300 ટેસ્ટ વિકેટ અને 3000 ટેસ્ટ રન કરનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ સિદ્ધિ હાંસલ કર્યા પછી જાડેજાએ એક નિવેદન આપ્યું છે, જે […]

IND vs BAN ની મેચમાં બબાલ! Bangladeshi fans સાથે મારપીટ, હોસ્પિટલમાં ખસેડાયો

Kanpur,તા.27 ભારત-બાંગ્લાદેશની વચ્ચે બીજી ટેસ્ટ કાનપુરમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ દરમિયાન બાંગ્લાદેશી ફેનની સાથે મારપીટની ઘટના સામે આવી છે. તે બાદ બાંગ્લાદેશી ચાહકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય ચાહક પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશી ફેન સાથે મારપીટની ઘટનાને અંજામ આપ્યો. સોશિયલ મીડિયા પર મારપીટમાં ઈજાગ્રસ્ત બાંગ્લાદેશી ચાહકની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી […]

અકસ્માત બાદ આ પહેલી ટેસ્ટ મેચ હતી..: જીત બાદ ભાવુક થયો Rishabh Pant

Mumbai,તા,23 રિષભ પંતે ચેન્નાઈ ખાતે પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 128 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. ભારતે આ ટેસ્ટ 280 રનથી જીતી હતી.  જીત બાદ પંતે જણાવ્યું કે આ સદી તેના માટે શું મહત્ત્વ ધરાવે છે. આ મારા માટે ભાવનાત્મક પળ હતીકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે સાથે વાતચીત કરતા પંતે કહ્યું […]

IPL 2025 CSK ધોનીને રિટેન કરવા તૈયાર, પણ પૈસા મામલે આપ્યો ઝટકો

Mumbai,તા,23 આઇપીએલ ઓક્શન (IPL Auction) 2025 પહેલાં ચેન્નઇ સુપર કિંગ્સ અને મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, આઇપીએલ 2025 માટે ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે) મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કરશે, પરંતુ સીએસકે ધોનીને ઓછામાં ઓછા રૂપિયામાં રિટેન કરશે. હકિકતમાં, જો ધોનીને ઓછા રૂપિયામાં રિટેન કરવામાં આવે તો સીએસકે ઓક્શનમાં વધુ […]

Bangladesh સામે T20 સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને રાહત: આ ખેલાડી થયો એકદમ ફિટ

Mumbai,તા,23 ભારતે બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચમાં જીત મેળવ્યા બાદ હવે બીસીસીઆઈએ બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટેસ્ટ મેચ કાનપુરમાં યોજાશે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં ભારતના એક સ્ટાર ખેલાડીને NCA(National Cricket Academy) દ્વારા સંપૂર્ણ ફિટ જાહેર કરવામાં આવ્યો છે. […]

બે વર્ષ બાદ વાપસી અને આવતાવેંત સદી: Rishabh Pant ધોનીની કરી બરાબરી

Mumbai,તા.21 ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પહેલી ઇનિંગમાં અશ્વિન અને ઋષભ પંતે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. લગભગ 2 વર્ષ બાદ ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. ત્યારે હવે પંત કેવું પ્રદર્શન કરશે તેણે લઈને બધાને શંકા હતી. પહેલી ઇનિંગમાં પંત કંઈ […]

Kohli’s big mistake, નોટઆઉટ હોવા છતાં કર્યું આ કામ, રોહિત શર્મા થઈ ગયો નારાજ

Mumbai,તા.21 બાંગ્લાદેશની સામે ટીમ ઈન્ડિયા બીજી ઇનિંગમાં બોલિંગ કરવા ઉતરી. ટીમ તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે જલ્દી વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારબાદ તમામની નજર વિરાટ કોહલી પર ટકેલી હતી, પરંતુ કોહલીના નિર્ણયે ફેન્સનું દિલ તોડી દીધું. નોટઆઉટ થઈને પણ વિરાટ કોહલીની વિકેટ બાંગ્લાદેશની મળી ગઈ. વિરાટ કોહલીના નિર્ણયથી કેપ્ટન રોહિત શર્મા પણ નાખુશ જોવા […]

Sachin,Virat Kohli or Don Bradman નહીં પણ આ તોફાની બેટરે ફટકારી છે 199 સદી

Mumbai,તા.19 ક્રિકેટમાં બેટર માટે સદી ફટકારવી એક મોટી સિદ્ધિ ગણાય છે. 100 રન પૂરા કરવા માટે બેટરે કલાકો સુધી ક્રિઝ પર ટકી રહેવું પડે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંદુલકરના નામે છે, જેણે કુલ 100 સદી ફટકારી હતી. પરંતુ ફર્સ્ટ ક્લાસ કરિયરમાં સદીઓની વાત કરે તો સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી […]

એમને મજા લેવા દો, પછી જોઈ લઈશું Rohit Sharma એ ટેસ્ટ મેચ પહેલા બાંગ્લાદેશને આપી ચેતવણી

Mumbai,તા.17 19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ મેચ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે યોજાશે. ત્યારે હવે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશની ટીમના બફાટ સામે જવાબ આપ્યો છે. રોહિતે કહ્યું હતું કે, ‘બાંગ્લાદેશની ટીમને મજા કરવા દો, તેમને જોઈ લઈશું’. તેમને મજા લેવા દો પહેલી ટેસ્ટ મેચ પહેલા રોહિત […]

Gautam Gambhir વિરાટ કોહલીને ગણાવ્યો ક્રિકેટનો શહેનશાહ

કોહલીની બેટિંગ શૈલી અને તેની ફિટનેસ જોતા લાગે છે કે, હજુ પણ તે ઘણાં વર્ષો સુધી ક્રિકેટ રમી શકે છે : ગંભીર New Delhi, તા.૧૩ ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્‌સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે ડીપીએલ ટી૨૦ દરમિયાન વિરાટ કોહલીને ક્રિકેટનો શહેનશાહ ગણાવ્યો છે. રેપિડ ફાયર રાઉન્ડમાં જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે, ક્રિકેટનો શહેનશાહ કોણ છે? […]