Sri Lanka ને ૮૨ રને કચડીને ભારત નેટ રનરેટમાં આગળ
જો ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થાય છે તો અન્ય મેચના પરિણામને આધારે ભારતની સેમિફાઈનલની રાહ નક્કી થશે dubai, તા.૧૦ યુએઈમાં રમાઈ રહેલા મહિલા ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં દુબઈ ખાતે બુધવારે રમાયેલી ગ્રુપ મેચમાં ભારતે શ્રીલંકા વિમેન્સને ૮૨ રને કચડીને નેટ રનરેટમાં નોંધપાત્ર સુધારો કરવાની સાથે સેમિફાઈનલની આશા જીવંત રાખી હતી. ભારતનો ટુર્નામેન્ટના ઈતિહાસમાં આ સૌથી […]