‘શરીર સાથ નથી આપતો…’ લેજન્ડ ઓલરાઉન્ડર Bravo ની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર

Mumbai,તા.27  વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડ ઓલરાઉન્ડર ડ્વેઈન બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં છેલ્લી મેચ રમ્યા બાદ બ્રાવોએ આ નિર્ણય લીધો હતો. બ્રાવો હવે કોઈપણ પ્રકારની લીગમાં નહીં રમે. વેસ્ટ ઈન્ડિઝની T20 વર્લ્ડ કપ જીતમાં ભાગ લેનાર બ્રાવોએ કહ્યું છે કે મારું મન ઈચ્છે છે કે હું હજુ ક્રિકેટ રમું પણ […]

124 મીટરનો ગગનચૂંબી Six, મેદાનમાં બધાની નજરો આકાશ તરફ જ ચોંટી

Mumbai,તા.19 IPL પછી જો કોઈ લીગમાં સૌથી વધુ ખતરનાક બેટિંગ જોવા મળે છે તો તે કેરેબિયન પ્રીમિયર લીગ છે. CPL 2024માં ફરી એકવાર આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. આ લીગમાં ફરી એકવાર ક્લાસ અને પાવર હિટિંગનું ગજબ કૉમ્બિનેશન જોવા મળી રહ્યું છે. ક્રિકેટના ઈતિહાસમાં તમે એક પછી એક લાંબી સિક્સ મારતા ખેલાડીઓને જોયા […]