Rahul Gandhi, વીર સાવરકર વિરૂદ્ધ ટિપ્પણી બદલ કોર્ટનું સમન્સ

Maharashtra,તા.20પુણેની સ્પેશિયલ કોર્ટે રાહુલ ગાંધીને સ્વાતંત્ર સેનાની વીર સાવરકર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે 2 ડિસેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે. 5 માર્ચ, 2023ના રોજ રાહુલ ગાંધીએ UK માં ઓવરસીઝ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે સ્વાતંત્ર સેનાની વીર સાવરકર વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. પુણેની સ્પેશિયલ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સાવરકરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના મામલે બદનક્ષીની ફરિયાદ […]