Vehicle Accident માં મૃતકના વારસોને 46.93 લાખ વળતર ચુકવવા હુકમ
surat,તા.19 આજથી પાંચેક વર્ષ પહેલાં મદદ-સ્યાદલા રોડ પર ટ્રક હડફેટે ઈકો કારના ચાલકનું ગંભીર ઈજાથી નિધના થતાં મૃત્તકના વારસોએ ટ્રક ચાલક-માલિક તથા હાયપોથિકેશન માલિક પાસેથી કુલ રૃ. 40 લાખના અકસ્માત વળતરની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ અંશતઃ માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત રૃ.46.23 લાખ 30 દિવસમાં ચુકવવા ટ્રક ચાલક-માલિકને જવાબદાર ઠેેરવતો હુકમ કર્યો છે. કતારગામ સ્થિત સર્જન […]