દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત ૯૬મા ક્રમે

ટ્રાન્સપરન્સી રેન્કિંગ-૨૦૨૪નો અહેવાલ ડેનમાર્ક નંબર વન પર યથાવત, ફિનલેન્ડ બીજા સ્થાને અને સિંગાપુર ત્રીજા સ્થાને નવી દિલ્હી, તા.૧૨ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ૧૧ ફેબ્રુઆરીએ ૧૮૦ દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યો. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ની યાદીમાં તે ૩ સ્થાન ઘટીને ૯૬માં નંબર પર આવી ગયો છે. ૨૦૨૩માં ભારત ૯૩માં નંબરે હતું. મતલબ કે અહીં ભ્રષ્ટાચાર વધ્યો […]

Corruption, water, bad roads,LG સાથેનો ઝઘડો, દિલ્હીમાં કેજરીવાલની સરકારની હારના ૫ મુખ્ય કારણો

New Delhi,તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ૨૭ વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીને આ વખતે ઝટકો લાગ્યો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પરાજય થયો છે. ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પોતે નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હારના પાંચ […]

Odisha માં ભ્રષ્ટ અધિકારીનાં ઘરમાંથી 1.5 કરોડ રૂપિયા મળી આવ્યાં

Bhubaneswar,તા.5  તમે દેશભરમાં દરોડા પછી ઘણાં ફોટા અને વિડિઓઝ જોયાં હશે, જ્યાં ભ્રષ્ટ અધિકારીનાં ઘરમાંથી નોટોનો ઢગલો જોવા મળે છે. ઓડિશામાં પણ આવો જ એક કેસ આવ્યો છે. અહીં વિજિલન્સ ટીમે સવારે મલકંગિરીના વોટરશેડના ડેપ્યુટી ડિરેક્ટરના ઘરે દરોડા પાડ્યાં હતાં. ટીમને દરોડા દરમિયાન નોટોનો ઢગલો જોવા મળ્યો હતો. દરોડામાં ટીમને 500ની નોટોની 234  થપ્પીઓ મળી હતી […]

પેન્શનની બાકી રકમ ચૂકવવા Ahmedabadના અધિકારીએ 5000 ની લાંચ માગી, ACBના ટ્રેપમાં ફસાયો

 Ahmedabad,તા.11 મૃત પતિના પેન્શનના બાકી 1 લાખ ચૂકવવા માટે 5 હજાર રૂપિયાની લાંચ માગનાર અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુમાળી ભવનની પેન્શન કચેરીના અધિકારી મહેશ રામશી દેસાઈને એન્ટિકરપ્શન બ્યુરોના અધિકારીઓએ ગુરૂવારે (10 ઓક્ટોબર) ટ્રેપ કર્યો હતો. ગુરૂવારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ગાર્ડનની સામેની ટી પોસ્ટ કેમ્પ્સ કોર્નરમાં પેન્શન અધિકારી મહેશ રામશી દેસાઈની ધરપકડ કરવામાં આવી […]

એક સમયના કોંગ્રેસના પીઢ નેતા Jawahar Chavda હવે ભાજપમાં પણ વિદ્રોહના સૂર રેલાવી રહ્યા છે

Junagadh,તા.17  રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના કોંગ્રેસના પીઢ નેતા જવાહર ચાવડા હવે ભાજપમાં પણ વિદ્રોહના સૂર રેલાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને લઈને થયેલા વિવાદ બાદ ફરી તેમણે સીધો પ્રધાનમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે કે, સત્યનો હંમેશા વિજય થાય છે. […]

Savarkundla માં ડમ્પિંગ સાઈટની દીવાલમાં ભ્રષ્ટાચાર

ગરવીશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને પાલિકાએ નોટિસ ફટકારી ચુકવેલા ૮૯.૪૪ લાખ પરત કરવા આદેશ કર્યો Savarkundla, તા.૨૫ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ડમ્પિંગ સાઈટની દીવાલમાં ભ્રષ્ટાચાર આચરી નબળી કામગીરી કરનારી એજન્સીને પાલિકાએ નોટિસ ફટકારી છે. ગરવીશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને પાલિકાએ નોટિસ ફટકારી ચુકવેલા ૮૯.૪૪ લાખ પરત કરવા આદેશ કર્યો છે. અમરેલીના સાવરકુંડલામાં ડમ્પિંગ સાઈટની દીવાલમાં ભ્રષ્ટાચાર આચરનાર એજન્સી ગરવીશ […]

5 મહિનામાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલી,85 crores ના ખર્ચે બનેલા underpass માં સળીયા દેખાતા થયા

Ahmedabad,તા.23 રૂપિયા 85 કરોડની માતબર રકમથી બનાવવામાં આવેલા જલારામ અંડરપાસમાં સળીયા બહાર આવી ગયા છે. 4 માર્ચ-24ના રોજ રાજયના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા આ અંડરપાસની કામગીરી અંગે મેટ્રો રેલ પ્રોજેકટ ઉપરાંત રેલવે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુકત પ્લાનિંગ હતુ.લોકાર્પણના પાંચ મહિનાના સમયમાં જ અંડરપાસ બનાવવાની કામગીરીમાં રાખવામાં આવેલી બેદરકારી બહાર આવી ગઈ છે. શહેરમાં […]

કરોડો ખર્ચવા છતાં થોડા જ વરસાદમાંGujarat’s ‘Smart City’ ધોવાયાં, વિકાસના કામો ફરી પાણીમાં

Ahmedabad,તા.29 ચોમાસામાં થોડા વરસાદ વરસે ત્યાં રસ્તા ધોવાઇ જાય છે, ગટરો ઉભરાય છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાય છે. આ સમસ્યાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઇ જાય છે. સરકાર ભલે ગમે તેટલી ડીંગો હાંકે પણ ચોમાસુ આવે ત્યારે દર વર્ષે આ જ સમસ્યા યથાવત રહે છે. વિકાસ કામ પાછળ કરોડ રૂપિયાનો ઘૂમાડો સ્માર્ટ સિટીની […]