પ્રારંભમાં તપાસ મશીનને પણ ગાંઠતી નથી શ્વાસને લગતી બિમારી-COPD

Gorakhpur તા.20શ્વાસની બિમારી ક્રોનિક ઓબ્સ્ટ્રકિટવ પલ્મોનરી ડીસીઝ (સીઓપીડી) ની ઓળખ શરૂઆતમાં નથી થઈ શકતી. તેના લક્ષણો અને બીજા બાયો માર્કરનાં આધારે સીઓપીડીના દર્દીઓનો ઉપચાર કરવામાં આવી રહ્યો છે. તેના માટે કરવામાં આવતી તપાસ પલ્મોનરી ફંકશન ટેસ્ટ પણ ફેલ થઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રારંભીક અવસ્થામાં પલ્મોનરી ટેસ્ટ (પીએફટી) તપાસના મશીનને પણ ભુલવામાં નાખી […]