Ahmedabad: આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પોલીસ સાથે બેઠક થઇ હતી જેમાં શું રંધાયુ તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો

Ahmedabad,તા,14 ખ્યાતિ હોસ્પિટલમાં નાણાં કમાવવાની લ્હાયમાં દર્દીઓના જીવ સાથે રમત રમાઇ રહી હતી ત્યારે હવે આ પ્રકરણ ચગ્યુ છે. આરોગ્ય વિભાગ પર ચારેકોરથી ટીકાઓ વરસી છે તેમ છતાંય એક સવાલ ઉઠ્યો છે કે, આ ઘટના પર ઠંડુ પાણી રેડી દેવાશે કે પછી પિડીતોને ન્યાય મળશે? આ ઉપરાંત આજે સચિવાલયમાં આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પોલીસ સાથે બેઠક થઇ […]

T20 World Cup માં ટીમ ઇન્ડિયાની પહેલી મેચમાં જ વિવાદ! રન આઉટ છતાં નોટઆઉટ આપ્યો

Mumbai,તા.05 મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મેચમાં ‘ડેડ બોલ’ને લઈને ઘણો વિવાદ થયો હતો. 4 ઑક્ટોબરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય મહિલા ટીમને 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અમ્પાયરોએ રનઆઉટને નકારી દીધો હકીકતમાં ન્યૂઝીલૅન્ડની ઇનિંગ દરમિયાન એમેલિયા કેર 14મી ઓવરના છેલ્લા બોલ પર બીજો રન દોડવાનો […]

Ahmedabad માં વક્ફ બિલ સંશોધન મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ,સંઘવી-ઓવૈસી વચ્ચે ઝરી ચકમક

Ahmedabad,તા.27 અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ થયો છે. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો. ખેડાવાલાએ આરોપ […]

અશ્લીલતા ફેલાવવાની હરિફાઇ? BJP બાદ હવે Congress ના વોટ્સએપ ગ્રૂપમાં કાર્યકરે શેર કર્યા બિભત્સ ફોટા

Ahmedabad,તા,23 તાજેતરમાં રાજકોટમાં ભાજપના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે અમદાવાદ કોંગ્રેસના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલતા છલકાઇ છે. જેને જોતાં લાગે છે કે જાણે રાજકીય પક્ષોએ જાણે અશ્લીલતા ફેલાવવાની હરીફાઇ લગાવી હોય. શરમમાં મૂકાઇ મહિલા કાર્યકર્તાઓ વાત જાણે એમ છે કે અમદાવાદ શહેરના કોંગ્રેસના ચાંદખેડાના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર […]

Rajkot માં ભાજપના સસ્પેન્ડ કરાયેલા 2 મહિલા કૉર્પોરેટરોને પક્ષની જવાબદારી સોંપાઈ

Rajkot,તા.02 રાજકોટ ભાજપમાં સસ્પેન્ડેડ બે મહિલા કૉર્પોરેટરોને ફરી જવાબદારી સોંપવામાં આવતાં આ મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો હતો. રાજકોટ મહાપાલિકાના પચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે પોતાના બે મહિલા કૉર્પોરેટરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ હવે ફરી તેમને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવતાં ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ શરુ થઈ ગયો છે. રાજકોટમાં થોડા મહિનાઓ […]

ધોની વિરુદ્ધ BCCIમાં ફરિયાદ, કરોડોની છેતરપિંડી સાથે જોડાયેલો છે સમગ્ર વિવાદ

Mumbai,તા,12  ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  બીસીસીઆઈના એક અધિકારીએ મહેન્દ્ર સિંહ ધોની સામે ‘હિતોનો ટકરાવ(Conflict Of Interest)’ની ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ બીસીસીઆઈના નિયમ 39 હેઠળ બોર્ડની એથિક્સ સમિતિ સમક્ષ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ આ […]

Moharram નો એક વીડિયો પોસ્ટ કરી કંગના ફરી વિવાદોમાં

Mumbai,તા.30 કંગના રણૌતની તાજેતરની ટ્વીટ ચર્ચામાં છે. તેણે મુસ્લિમોના મોહર્રમના માતમની એક ક્લિપ રીપોસ્ટ કરી છે. સાથે જ કંઈક એવું લખ્યું છે જે હિંટ આપી રહ્યું છે કે હિંદુઓએ પણ આ રીતે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. કંગનાની ટ્વીટ પર લોકોની જુદી-જુદી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અમુક લખી રહ્યાં છે કે મુસ્લિમોનો આ માતમ […]